કંટેન્ટ પર જાઓ

About


હું મયુર (એક વેબસાઈટ ડિઝાઈનર અને બ્લોગર પણ !!) મારા આ બ્લોગ પર આપનું સ્વાગત કરું છું.

ઘણા સમય પહેલા ગુજરાતીસંસાર બ્લોગ શરૂ કરેલો, મારી પાસે રહેલી માહીતી બીજા લોકોને આપીને મદદરૂપ થવા માટે. અને સમય જતા વેબ ડિઝાઇનિંગમાં ઊંડી સમજ, કુશળતા, આવડત અને કેટલાક મિત્રો વડે “ગુજરાતીસંસાર ગ્રુપ” ની રચના થઇ. અને હવે આ બ્લોગનું ડોમેઇન ખાલી પડેલ છે. મારા જુના વાચકો હજી પણ આ બ્લોગ ખોલે છે તે આજે (તા.23 ઓકટો 2012) ખબર પડી સાઇટ સ્ટેટસ જોઇ. મારે તે મિત્રોને જણાવવાનું કે જુના ગુજરાતીસંસાર પર મુકાયેલ દરેક ટેક્નોલોજી આર્ટિકલ્સ નવા નેટગુજરાત ટેક્નોલોજી બ્લોગ પર મુક્યા છે, અને અપડેટ પણ થાય છે.

ઑહ !!! ગાડી પાટા પરથી ઊતરી ગઇ !! ઇન્ટ્રોડક્શન આપ્યું પણ ગુજરાતીસંસારનું 🙂 આપણે જણાવ્યું તેમ નામ મયુર ગોધાણી. વ્યવસાયે એક વેબ ડિઝાઇનર અને સોફ્ટવેર ડેવલપર છું. બ્લોગિંગ અને નવું નવું જાણવોના અને મિત્રો બનાવવાનો મારો શોખ છે. અને ડેઇલી ઓછામાં ઓછા મદદ માટેના 4-5 કોલ પણ એટેન્ડ કરું છું. 🙂

આ બ્લોગ ગુજરાતીસંસાર વિચાર, વિમર્શ અને Update !!! પર તમે વધુમાં વધુ તમને મારા વિચાર, વિમર્શ અને અંગત પોસ્ટસ્ જ વાંચવા મળશે 🙂 અને પેલો જુનો ટેક્નોલોજીનો ડેઇલી 2000ml નો ડોઝ પણ ચાલું જ રહેશે નેટગુજરાત – એક નવો રસ્તો ટેક્નોલોજી તરફનો બ્લોગ પર.

Advertisements
27 ટિપ્પણીઓ
 1. Ramesh Patel permalink

  Is it possible that some types of insects and animals that live underground create
  such impression on these landforms? I myself have observed such images in fields, but not something this big, geometrical, and magnificent.

  Janaki, Savitaben, and Ramesh Patel(Aakashdeep)

  • sansaradmin permalink

   હોઈ શકે..
   પણ આવા કીડા કે પ્રાણીઓ આવી છાપ ઉપસાવ્યા પછી ક્યાં ગાયબ થઈ જાય છે..વૈજ્ઞાનિકો જેવા અનુભવીની નજરમાંથી છટકી શકે ખરાં..?
   અને અત્યાર સુધી મળેલ દરેક સકઁલ કોઈ પણ જગ્યાએ ખુંદાયેલ જોવા મળ્યું નથી એટલે પ્રાણીઓ કે કોઈ માનવી ના આ કરતુત નથી એમ વૈજ્ઞાનિકો છાતી ઠોકીને કહે છે.
   મળેલા દરેક સકઁલ ગણિત અને ભુમિતિની દ્રષ્ટિએ સચોટ છે તે વાત ભુલવી જોઈએ નહી .
   ક્રોપ સકઁલ વિશે વધુ માહીતી માટે તમે http://www.cropcircleconnector.com/ પર જઈ શકો છો..

 2. hemant shah permalink

  abhinandan for new website keep it up

 3. ખૂબ સારી શરૂઆત – અને રજુઆત પણ – છે. આનંદ અને અભિનંદન.

 4. સરસ માહિતી આપો છો. સર્ફિંગ ઘણું ઓછું કરી નાંખ્યું હોવાના કારણે તમારા બ્લોગની મૂલાકાત લેવામાં ઢીલ થાય , તો માફ કરશો.

 5. સરસ માહિતી આપો છો.
  અભિનંદન.

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 6. Nice… Happy to know about it.. Congratulations and wish you all the best .

 7. Tamaro contect No Aapo Ya Messenger
  kantilal1945@gmail.com
  khp1945@yahoo.com
  kantilalpatel is my skype ID
  we can talk on

 8. MANOJ KHENI permalink

  HIIIIIIIIIIIIII MAYURKUMAR… THANKS FOR GUJARATI SERVICE…
  I AM MANOJ KHENI FROM ALSO SURAT. I AM AN EDITOR,OWNER,PUBLISHER, PRINTER AND WRITER. ” JEEVAN YATRI” IS MY MONTHALY FAMILY MAGAZINE FROM SURAT. I WANT TO PUBLISH YOU FREELY IN MY MAGAZINE AND WANT TO SOME OF YOUR ARTICLES, SO JUST GIVE YOUR REPLY. I WAIT FOR YOUR ANSWER. MANOJ.

  • હા જરૂર મુકો. ..
   મે તમને મારા ઇમેઇલ cbgodhani@gmail.com પરથી પણ મેઇલ કર્યો છે.. જોઇ લેજો..

   • પણ થોડીક વાતો યાદ રહે કે આ બ્લોગ પર મુકાયેલ દરેક લેખના કોપીરાઈટ જે તે કવિ કે લેખકના પોતાના છે.. એટલે જો તમે જે આર્ટિકલ મુકવા માગતા હો અને તે બીજા કવિ કે લેખકનો હોય તો તેની પરમિશન પણ લઈ લેજો.. બાકી મારા મુકાયેલ લેખને મારા નામ સહિત મુકવાની આપને પરમિશન છે..

 9. This is Our New web Radio
  http://www.GujaratiwebRadio.com
  Visit & Enjoy Sangeet & News
  Kantibhai patel
  from CANADA

 10. સરસ. આ પણ જરૂરી હતું.મારી શુભકામના.

  રમેશ ચાંપાનેરી (હાસ્ય કલાકાર )
  વલસાડ ૯૪૨૬૮૮૮૮૮૦

 11. જન્મદિવસની શુભેચ્છાઓ અને અભિનંદન!

 12. ખુબ જ સરસ બ્લોંગ છે .
  મેં હવું આ બ્લોંગ જગત માં પગ જ મુકયો છે એટલે મને ઓછી ખબર પડે છે એટલે મારે કઈ પણ લખવામાં ભૂલ થાય તો મને માફ કરજો .
  આમ તો મને શાયરી અને ગજલ નો શોખ છે . પણ મને ગુજરાતી બ્લોગ ખુબ જ પસંદ છે એમાં તમારો આ સુન્દર બ્લોગ મળીયો તમારો સુંદર બ્લોગ અને પરિચય મને ખુબ જ પસંદ આવ્યો .સુ તમે મારો બ્લોંગ બનાવા માં મદદ કરસો?
  મારો બ્લોગ “http://akashgauswami.wordpress.com”

 13. visit permalink

  I love it when we get together and share opinions, great blog, continue the good work.

 14. Arvind Adalja permalink

  બ્લોગ જગતમાં સ્વાગત ! સરસ બ્લોગ અને રજૂઆત પણ ! અભિનંદન ! બસ લગે રહો !

  • બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર, અને આપના સલાહ-સુચનો પણ આવકાર્ય છે.

Trackbacks & Pingbacks

 1. વિચાર, વિમર્શ અને Update !!! « ગુજરાતીસંસાર

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: