Skip to content

મારા ઉપકરણો


11 November, 2012

ગુજરાતીસંસાર બ્લોગની શરૂઆત જ્યારથી થઈ ત્યારથી હું એક સરસ મજાનું ડેસ્કટોપ કોમ્પ્યુટર વાપરી રહ્યો છું, જે ક્યારેય બંધ પડતું નથી. દરરોજ સતત 12 થી 15 કલાક નોન-સ્ટોપ ચલાવું (દોડાવું) છું, પણ અંતે હું થાકી જાવ છું !!!

મારા પી.સીના કેટલાક કોન્ફિગ્યુરે્શન (લખણો) અને એક ઇતિહાસ પણ છે, જે નીચે રિપોર્ટ કાર્ડ દર્શાવ્યા છે.

મારા પી.સીનો રિપોર્ટ કાર્ડ:

  • 15″ એલ.સી.ડી મોનિટર – BENQ T52WA  ( છ માંથી બે સ્વીચ તોડી નાખવામાં આવી છે !! બાકી બચે ચાર !!  )
  • 80 GB હાર્ડડિસ્ક !!! ( નાનું મગજ )
  • 2 GB રેમ ( આની પહેલા એક 512 MB અને એક 1 GBની રેમના અંતિમ સંસ્કાર કરાયા છે !! )
  • AMD Sempron LE-1200 2.11 ગીગાહર્ટઝ વાળું મોટું મગજ (પ્રોસેસર)
  • વિન્ડોઝ XP 3
  • 512 MB ગ્રાફિક્સ કાર્ડ ( જે ક્યારેક સાવ નાખી દીધા જેવી ગેમ્સ ચલાવવા માટે મદદરૂપ થાય છે !! )
  • Zebronics નું પેલુ ખતરનાક એકસો નેવું (RS 190) રૂપરડીવાળું કી બોર્ડ !!  (ત્રણ વર્ષથી સાથ આપે છે ! PS: આની પહેલા 1  કી-બોર્ડનો અંતિમ સંસ્કાર કરાયો છે.)
  • Dell Wireless Mouse (છેલ્લા 6 મહિનાથી વાપરવામાં આવી રહ્યું છે !! PS: આની પહેલા 3 માઉસના અંતિમ સંસ્કાર કરાયા છે. )
  • મસ્ત મજાનું મોજીલું સળગતું શિયાળ ઇન્ટરનેટ બ્રાઉઝર ( અરે પેલુ ફાયરફોક્સ જ ! PS: બુકમાર્કસ વધી રહ્યા છે એટલે ટૂંક સમયમાં મારા પી.સીમાંથી ફાયરફોક્સનો પણ અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે.  ગુગલદેવતના ક્રોમ પર પ્રયોગો ચાલું છે.)
  • અને બીજા ઘણા મજાના સોફ્ટવેર્સ…

Update 26 Feb 2013:

નવું લેપટોપ ખરીદવામાં આવ્યું છે.

inspiron-15r-se-7520-pdp-3

  • વિન્ડોઝ 8 (પ્રોફેશનલ વર્ઝન) ઓપરેટિંગ સિસ્ટમ
  • 8 GB DDR3 રેમ
  • 2 GB ગ્રાફિક્સ કાર્ડ ( AMD Radeon HD 7730M )
  • 1 TB (1024 GB) હાર્ડડિસ્ક
  • ઇન્ટેલ Core i7 3632QM પ્રોસેસર 3.2 GhZ પ્રોસેસર
  • Full HD ડિસપ્લે
  • USB 3.0 – ચાર પોર્ટ
  • DVD Writer ( Blue Ray DVD સપોર્ટ સાથે )
  • Cache Memory 6 MB
  • મેમરી કાર્ડ સપોર્ટ
  • બ્લુટૂથ 4.0
  • અને બીજા ઘણા બધા ફિચર્સ..
2 ટિપ્પણીઓ
  1. mitesh permalink

    Tamari pase to saras pc che

  2. ભરપુર ખજાનો એકઠો કર્યો છે.

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: