કંટેન્ટ પર જાઓ

નવું વર્ષ અને બીજી અશક્ય વાતો


ચાલો ત્યારે બીજી એક દિવાળી ગઈ અને તેના પછીના દિવસે એટલે કે આજે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. આપ સૌને દિવાળીની અને ખાસ કરીને નવા વર્ષની ખુબ-ખુબ શુભેચ્છાઓ.

Happy-New-Year

ગયા વર્ષે મેં કેટલીક અશક્ય વાતો પણ કરેલી. આજે તેનો રિવ્યુ ડે છે !!! ચાલો ગણીએ કેટલી વાતો સાચી પડી છે. વધારે વાંચો …

હાઈટ ઑફ ઇમેઇલ સ્પામિંગ


મુખ્ય વાત પર આવીએ તે પહેલા સ્પામ મેસેજે વિશે થોડુ જાણી લો. સ્પામ એટલે શું ખબર છે ? સામાન્ય ભાષામાં સ્પામ એટલે કચરો. આજકાલ ઇન્ટરનેટ પર અલગ-અલગ પ્રકારના સ્પામ મેસેજ આવતા હોય છે. જેમાં મુખ્યત્વે બે પ્રકારના સ્પામ મેસેજ હોય છે. વધારે વાંચો …

ગણપતિ વિસર્જન, ફૂડ ડિટેક્ટીવ અને અન્ય અપડેટ્સ


શ્રીગણેશ ફોટો

Image Source : Flickr

  • અનંત ચૌદશ એટલે ગણપતિ બાપ્પાની વિદાયનો સમય. સાથો-સાથ તમારી ખરાબ આદતો, વ્યસનોનું પણ વિસર્જન કરી દો, તમારા કુટુંબીઓ ખુશ થશે ( અને તે ભગવાન ખુશ થયા છે તેમ પણ સમજી લેવું )
  • એક સવાલ : શું ગણેશોત્સવમાં નવરાત્રી મનાવવી યોગ્ય ખરી ?? 😛
  • ફૂડ ડિટેક્ટીવ :  જી હાં. એક મૂક્કો મારતાં જ હવામાં ઉછળી જતાં વિલન હોય તેવી ફાઇટીંગવાળા બકવાસ ફિલ્મો જોવા કરતા વધારે વાંચો …

ત્રીજુ વિશ્વયુદ્ધ ?


ખાસ કરીને ઘણા-બધા ભારતીયો આ બાબતથી અજાણ છે, પણ આ કદાચ સત્ય પણ થઈ શકે છે !! એટલે જ કદાચ મેં ત્રણ મહિના પહેલા મારા મિત્ર વર્તુળમાં વાત કરી હતી કે રૂપિયો ₹70 સુધી પહોંચવાનો છે !! અને પરીણામ તમારી સામે જ છે. હવે મુખ્ય વાત પર આવીએ.

વધારે વાંચો …

It’s a baby girl!


આજકાલ ફીમેલ હેરેસમેન્ટ, રેપ, જાહેર સ્થળો પર છેડછાડ વગેરે જેવી ઘટનાઓ અવાર-નવાર થતી રહેતી હોય છે. પણ, ઘણા-બધા લોકો એમ કહેશે કે આ તો હવે સામાન્ય થઇ ગયું છે.. કેમ સામાન્ય ભાઈ ? સામાન્ય એટલે તમારા કોઈ ભાઈ, બહેન કે પછી મમ્મી સાથે આવી કોઈ ઘટના બનતી નથી ? કે પછી સામાન્ય એટલે કે તમે પણ આવા લો લેવલના વિકૃત માનસ ધરાવતા લોકોમાં સામેલ છો ? તમે એકવાર રીબ્લોગ કરેલ પોસ્ટ વાંચો. તે પોસ્ટ અંગ્રેજીમાં છે, પણ અંગ્રેજી વાંચી ન શકતા લોકો ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરી શકે છે.

—————————————————————————————
Nowadays the female harassment on public places, rapes and this type of sexual harassment usually happens around you. and many people treat as usual things, because its not happening with the life your wife, sister, mother or a friend ?
Do read this article I’ve found, at-least the male friend should read it who always treat girls as bad words such as “Ma-aal” , “Fatko” or whatever ? What if someone says this type of same words for your own sister or loved ones in presence of you ? Do think and read this article.

The Espresso Addict

She was 27, and at home.

She stood in front of the mirror, naked. She looked at her breasts. This was the biggest they had ever been. But she knew that they were going to get bigger. She stared at herself for a long while before she ran her right hand across the entire area of her belly, from just above her abdomen, all the way down to its lower end. It looked bloated and the bump had begun to show through her clothes now. She was five months pregnant, and had just received her scans from her gynecologist. She had dreaded this moment would come right from when she turned into a teenager. And 15 years later, she still wasn’t prepared for it.

“You are going to have a healthy and beautiful baby girl. You just have to keep eating healthy, and get good sleep and sufficient exercise, just like…

View original post 2,018 more words

%d bloggers like this: