Skip to content

વિચાર, વિમર્શ અને Update !!!

23 ઓક્ટોબર,2012

નમસ્તે મિત્રો,

ઘણા લાંબા સમયગાળા ( લગભગ 1 વર્ષ ) પછી ફરીથી આ બ્લોગ પર આવવાનું થયું છે. આ 1 વર્ષનો સમયગાળો હમણાં જ કાલ ગઇ એમ વીતી ગયો. 1 વર્ષમાં ઘણા બધા ફેરફારો થયા, મારી લાઇફ-સ્ટાઈલમાં, મારા ફ્રેન્ડ સર્કલમાં, મારા ફેમિલીમાં અને હા મારા ઇન્ડિયામાં પણ !!

આ બ્લોગ બંધ થયા પછી પણ ઘણી કોમેન્ટ આવી, પણ તે કોમેન્ટનો જવાબ તો આપવાની વાત દુર રહી પણ એપ્રુવ પણ ના થઈ. આ બધુ જ  થયું આપણા ગુગલ દેવતાના પ્રતાપે !!  આ વાત ફરી ક્યારેક કરીશ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ અપડેટેડ રહે તો જ સરસ જીવન જીવી શકે, અને જો તે વસ્તું હોય તો સરસ કામ આપે. બસ એવી જ રીતે હું 1 વર્ષ માટે બ્લોગજગતથી જુદો થઇ ગયેલો અને ધંધામાં અપટુ-ડેટ થઈ ગયો હતો. પણ કેટલાક ગુજરાતી બ્લોગર મિત્રો વગર જ્યારે ખાલીપો વર્તાવા લાગ્યો, મારી સાથે બની રહેલી દરરોજની ઘટનાઓ વગેરે વિશે ગુજરાતી બ્લોગર મિત્રો સાથે વાતો કરવાનું એકમાત્ર માધ્યમ આ બ્લોગ જ છે.  તમને સવાલ થશે કે મારી પાસે નેટગુજરાત બ્લોગ તો છે જ મારા પોતાના ડોમેઇન પર. પણ મિત્રો અંગ્રેજીમાં બ્લોગિંગની ભાષામાં જેને “niche” (વિષયવસ્તુ) કહેવાય તે વિષયવસ્તુ નેટગુજરાત ટેક્નોલોજી વેબસાઈટ માટે ફીક્સ છે. માટે ત્યાં પર્સનલ અપડેટ મુકી ના શકાય.

એટલે જ આજે મારા આ વેબડેસ્ક એટલે કે પર્સનલ બ્લોગ ગુજરાતીસંસાર – વિચાર, વિમર્શ અને Update !!! ની શરૂઆત કરી રહ્યો છું. આજે મેં મારા ઘણા બધા જુના બ્લોગર મિત્રોના બ્લોગ જોયા, ઘણા ફેરફારો થયેલ છે, કેટલાક નવા મિત્રો પણ આવ્યા છે અને કેટલાક જુના મિત્રો બ્લોગિંગ જ કરતા બંધ થઈ ગયા છે !!  ગમે તે હોય, તેઓ પાછા જરૂર આવશે જ.. ત્યાં સુધી આપણે અપડેટસ્ ચાલું રાખીએ…

Advertisements
9 ટિપ્પણીઓ
 1. सरकारकी ये लुछाई भरी निति नहीं है तो क्या है ?
  ============================
  ,सच्चे इंसान और सही देश भक्त को हमारी सलामी, हमारी शुभ कामनाए ,आज़ादी के बाद जो सरदारको कनिग लोगोने बाजू पर क्र दिया था ,तो वो आज लौटके हिन्दुस्तानको वापस मिले है अब हमे कोई गलती ही करनी नहीं है और ये परिवारवाद वाले और देह की सम्पत्ति लुटने वालोको बहारका रास्ता दिअना है और उतनाही नहीं बल्कि उन लोगोने जो देसको लूंटा है वो धन भी वापस लाना है
  कितना कनिग था
  ==========
  बापूजी हमारे राष्ट्र पिटा एक ही वश्त्र पर अपना जीवन बिताते थे , उनको आम आदमीकी और भारतके लोगोकी फ़िक्र थी जब की देश सेवा का दिखावा करके परदेके पिसे एयासी भगतने वाला ने सरदारको लुच्चाई करके बाजू पर कर दिया था और बापू का सहारा लेके गद्दी पे बैठ गया था ,जिसका फल आम जनता आज भुगत रही है इतनी महेगाई इतना भ्रष्ट्रचार ,कालाधन ,लुत्नेका उनका हाथ कंडा अब लोगोको मालूमात हो गया है गावका घर दानमे देकर पूरा गाव ले लिया है और ये लोकशाही में , उनके खान दान राजाशाही भुगत रहे है , उस वक्त बेशर्मी की हद कर दी थी बापू एकही वश्त्र पर रहते थे ,और उनका सहारा लेके देश चलाने वाला का कपड़े पेरिसमे धुलते थे ,पानी पीनेका दिल्ही से दूरसे आता था खाली सेवा का ढोंग रचाके एयासी करते थे ,और लुछाई करके
  देश को एक ही फेमिलिका राज बना दिया है

  देश को केंसर का रोग लगा दिया है और फिर उसपर उसका उपचार करने का बहाना बनाके फिर उसकी नीतिया बनाते है जिससे लोगो के सामने सेवा का ढोंग दिखाके और देश को लुट शके , कोई निति ठोस कदम वाली नहीं है ,श जगह भ्रस्त्छार की खिडकिया रखी है जिस से वे लोग उनका मकसद पार कर शके
  अन्नाजी जैसे देश भक्त कितने साल उनके सामने लड़के आर .टी . आई ,का कानून देश के लोगो की भली के लिय , और जो लोग अधिकारी है और उनके सरकार के हथकंडे कोई नही नागरी माहिती मागकर उजागर कर शकता है वो कानून लाये , पर फिर वो ही सरकारने उसका पूरा अम्ल नही करती आर टी आई . की कलम नो ४ के मुताबिक़ जब कोई, नागरिक कोई नेता या सरकारका या किसी अधिकारिका हाथ कंडा या भार्स्ताचार उजागर करता है तो उसको
  सलामती की व्यवस्था करनी चाहिए जो ये सर्कार नहीं करती उसका मतलब की ये सब सरकार उसमे मिली हुई है ऐसा होता है या उसमे उसकी भागीदारी
  होगी ऐसा मतलब निकाला जाता है ये कानून को असरहीन करनेका प्रत्यत्न हो रहा है और उसके बारेमे हमारे प्रधान मंत्री बयान दे चुके है ,
  कई परदेसी पत्रिकाओमे बताया गया है दुनिया के चुठे नौम्बर की सम्पत्तिवान राज नेता , ये सब कहासे आया ? ये देहस को बर्बाद करके , लुट के और नये नये टेक्स डालके लूंत ते ही जा रहे है आम आदमी उनके लिए ही , उनके टेक्स भरने के लिए ज़िंदा रहके मजदूरी करता रहे और वो एयासी करके लुन्त्ते रहे ऐसी नीतिया सब बनाइ है और फिर उनके जैसे लोगो को इकठ्ठा कर रखा है जो वो भी उनको साथ दे रहे है और वो भी गोटाले करके लूंट रहे है सही बोलने वालोको देश द्रोही बोलके जेलके सलाखों के पीछे धकेल देते है , आम जनता के सामने उसको नीचा दिखाके उसकी बेइज्जती करवाते है ,और खदको सचे देश भक्त बोलते है ,ये हमारी कम नसीबी है ,लोगोको जागृत होना पड़ेगा देश को बचाने के लिए और आम जनताको इस टेक्स भरन से बचानेके लिए हमें जागृत होना ही पड़ेगा

  सरकारकी ये लुछाई भरी निति नहीं है तो क्या है
  ===प्रहेलाद्भई प्रजापति

  • yep sir, If our leaders always loot ourselves by using indirect methods, scams etc. Than we have only two ways to solve it. first one is to sit at home without doing anything and try to avoid whatever happens with us. another way is to protest everything done by them and bring new innovation.

 2. Happy Dashera Mayurbhai. 🙂

  • Happy Dashera to you Madhavbhai.

 3. welcome again in blog jagat . happy dashera .

  • આપની કોમેન્ટ માટે આભાર..
   આપનો બ્લોગ પણ સરસ છે, આમ જ આગળ વધતા રહો.
   અને હેપ્પી દશેરા.

 4. વેલકમ બેક મયુરભાઈ , હું તો નવો છું , આપ આવ્યા તે સારું થયું ,નહીં તો કદાચ હું આપની કલમથી વંચિત રહી જાત

  • મિત્ર યુવરાજ, આપનું મારા બ્લોગ પર સ્વાગત છે.

 5. Thanks Mayurbhai for accepting my effort to country

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: