કંટેન્ટ પર જાઓ

હાઈટ ઑફ ઇમેઇલ સ્પામિંગ

29 ઓક્ટોબર,2013

મુખ્ય વાત પર આવીએ તે પહેલા સ્પામ મેસેજે વિશે થોડુ જાણી લો. સ્પામ એટલે શું ખબર છે ? સામાન્ય ભાષામાં સ્પામ એટલે કચરો. આજકાલ ઇન્ટરનેટ પર અલગ-અલગ પ્રકારના સ્પામ મેસેજ આવતા હોય છે. જેમાં મુખ્યત્વે બે પ્રકારના સ્પામ મેસેજ હોય છે.

1) ઇમેઇલ સ્પામ

2) કોમેન્ટ સ્પામ ( જો તમારો બ્લોગ હોય તો જ લાગુ પડે !! )

ઇમેઇલ સ્પામમાં કેવા મેસેજ આવે ?

no spam!

No spam! (Photo credit: Wikipedia)

ખાસ કરીને ઇમેઇલ સ્પામમાં વણજોઈતી ઢગલાબંધ જાહેરાતો આવતી હોય છે. તમે લોટરી જીત્યા તેવા મેસેજ પણ હોય અને કોઈક વાર નોનપ્રોફીટ ટ્રસ્ટના દાનની માંગણી કરતા મેસેજ પણ હોય.

તમે મોકલેલો મેઇલ સ્પામમાં કેવી રીતે જાય છે ?

તમે જ્યારે પણ કોઈકને મેઇલ કરો ત્યારે તેમાં રહેલા શબ્દો અને માહીતીને આધારે જે-તે ઇમેઇલ પ્રોવારઇડર્સના સોફ્ટવેર્સ તમારા મેઇલને રેટીંગ આપે છે. Safe, Moderated and Spam.

Safe : – જે ઇમેઇલને સેફ રેટિંગ આપવામાં આવે તે સીધો જ તમારા ઇમેઇલ ઇનબોક્સમાં દર્શાવાય છે.

Moderated : – જે ઇમેઇલ મોડરેટેડ રેટિંગ વાળો હોય તે તમારા સ્પામ ફોલ્ડરમાં જાય છે, અને તેની ઉપર મેસેજ લખાયેલો આવે છે “We’ve detected it as spam, kindly take manual action to remove it from SPAM” અર્થાત્ “તમને મળેલ ઇમેઇલ મેસેજ અમને સ્પામ જેવા લાગી રહ્યાો છે એટલે સ્પામ ફોલ્ડરમાં દેખાડ્યાો છે. તમે તેને સ્પામમાંથી ઇનબોક્સમાં ટ્રાન્સફર કરી શકો છો”

SPAM : – આ પ્રકારના સંદેશાઓ પ્યોર સ્પામ હોય છે. ( પેલુ 100 ટકા શુદ્ધ ઘી આવે તેની જેમ 100 ટકા શુદ્ધ સ્પામ !! ) જેને તમે તમારા ઇમેઇલમાં આવતા સ્પામ કે જન્ક ફોલ્ડરમાંથી ડિલેટ ના કરી શકો. સામાન્ય રીતે આ પ્રકારના મેસેજની ઉપર ફિશિંગ મેઇલ ( Phishing Mail ) એવું લખાઈને આવે છે.

તમે મોકલેલો મેઇલ સ્પામમાં ન જાય તેને માટે શું કરવું ?

તમે મોકલેલો ઇમેઇલ સ્પામમાં ના જાય તે માટે આમ તો ઘણી બધી બાબતોનો ખ્યાલ રાખવો પડે છે.

1) તમે તમારા મેઇલમાં સિગ્નેચરમાંથી તમારી વેબસાઈટની લિન્કસ્ હોય તો કાઢી નાખો.

2) મેઇલમાં એકથી વધુ ભાષા ન વાપરવી.

3) ઇમેઇલમાં વધુમાં વધુ ત્રણ લિન્ક મુકો તો ચાલે.. પછી ત્રણથી વધારે લિન્ક આવે એટલે સ્પામમાં જવાના ચાન્સિસ વધી જાય.

4) ઇમેઇલનો સબ્જેક્ટ (ટાઇટલ) માં Prize, Free, Congratulations, Hack, 100% Working, Here is the link, Link is here, Download, Your download, Illegal, Proven, Hell, Surprise, Bonanza, Lottery, Link જેવા શબ્દો ન વાપરવા. ( આ બધા મોટાભાગે સ્પામ મેઇલમાં આવતા શબ્દો છે ! )

5) તમે એકસાથે 10 થી વધુ લોકોને BC કે BCC નો ઉપયોગ કરીને મેઇલ મોકલો તો પણ સ્પામમાં ગણાઈ જાય. ( આ લિમિટ અલગ-અલગ ઇમેઇલ પ્રોવાઈડર્સના નિયમો પ્રમાણે બદલાય છે. )

Sample : હાઈટ ઑફ ઇમેઇલ સ્પામિંગ :

આ બધી વાત થઈ સ્પામ મેસેજ વિશે. પણ હાસ્યાસ્પદ સ્પામ મેસેજ જોવો છે ? ( આમપણ સ્પામ મેસેજ હસવા માટે જ હોય છે !! ) નીચે મારે એક બેન તરફથી ગુજરાતીમાં સ્પામ મેસેજ આવ્યો !!! બોલો ત્યારે તમારામાંથી કેટલાને ગુજરાતીમાં સ્પામ મેસેજ આવે છે ?

ગુગલ દેવતાને પુછ્યુ તો ખબર પડી કે ગુજરાતી બ્લોગર મિત્ર કાર્તિકભાઈને તથા બીજા મિત્રોને પણ આવા મેઇલ આવી ચુક્યા છે !! ( કાર્તિકભાઈની પોસ્ટ વાંચો )

વાંચો મને ગુજરાતીમાં મળેલો સ્પામ મેસેજ :

હું ઇંગલિશ અને ફ્રેન્ચ બંને બોલતા છું

તમારા બેંક એકાઉન્ટ મારા અંતમાં વારસો પરિવહન મદદ
તે કહે છે ઉદાસી છે માં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા : મારું નામ મિસ roseline સારાહ mpele હું મારા માતા – પિતા અંતમાં આઇવરી કોસ્ટ દિવસ મૂડી કામ Mr.and શ્રીમતી ડેવિડ mpele આદરણીય ઉદ્યોગપતિ પિતા ( ચોકલેટ દુકાન ) માત્ર પુત્રી છું છે ઉદ્યોગો માટે ટ્રીપ તેમની વિદેશી સપ્ટેમ્બર 9, 2008 દરમિયાન ફ્રાન્સ . તેના અચાનક મૃત્યુ સાથે અથવા તેઓ તે સમયે તેની સાથે મુસાફરી તેના કાકા પૂછવામાં , પરંતુ ભગવાન સત્ય જાણે છે કે શંકાસ્પદ હતું.
હું માત્ર 11 વર્ષની હતી ત્યારે મારી માતા મૃત્યુ પામ્યા અને મારા પિતા મને જેથી ખાસ લીધો હતો. તેમણે સપ્ટેમ્બર 2008 માં મૃત્યુ પામ્યા હતા નવમી કોલાહલ પહેલા, હોસ્પિટલ ખાતે તેમની સાથે હતા જેઓ તેમના સચિવ, જણાવ્યું હતું કે, , અને બેન્ક ($ 5.5 મિલિયન ) $ 5.5 મિલિયન હતું, અને આબિદ્જાન , આઇવરી કોસ્ટ માં બંધ વાસ્તવિક શહેર પર જાઓ.
પણ તેમણે તેમના અકાળે મૃત્યુ કે વિદેશી રોકાણ ભંડોળના જેનો અર્થ થાય છે તેના સચિવ ,, તે માત્ર તેમની પુત્રી મળ્યા જણાવ્યું હતું કે , તેમણે ભંડોળ કુટુંબ તરીકે મારા નામ વપરાય છે, ઝૈદી અને તેના સચિવ મને કહ્યું હતું કે હું આ બેંક પર જવા માટે તૈયાર છું અને જો મોકલી જો , હું પૈસા હોય તો , વિદેશથી ભાગીદારો પસંદ કરવા માટે પ્રયત્ન કરો અને આ ક્ષેત્રે રોકાણ કરવા માટે તેનો ઉપયોગ મની માગણી.
) મેનુમાં
પરિવહન ક્ષેત્રે 2)
3), ફાઇવ સ્ટાર હોટલ
4) સંપત્તિ વ્યવસ્થાપન.
હવે હું તમને મારા દેશમાં તમારા એકાઉન્ટમાં આ ભંડોળ રોકાણ , તેમજ નવું ક્લાઈન્ટ મની મદદ કરવા માંગો છો , અને હું ઉપર ઓફર ઉલ્લેખ કર્યો છે કે એક સ્થળ .
હું થોડી છોકરી હતી, અને પછી , હું બિઝનેસ વિશે કશું ખબર નથી, ઉચ્ચ શાળા વધુ પુરાવા અને ખરેખર શું ખબર ન હતી. હું કોટ ડી ‘ આયવોયર રાજકીય કટોકટીના પરિણામ હોઈ શકે છે , જે ઘણો પ્રવાસ , કારણ કે ખસેડવામાં જ્યાં હવે હું વિદેશી એકાઉન્ટ માંગો છો. મારા જીવન માં મારા પિતા આ ઉદાસી મૃત્યુ.
હવે હું મને આ પ્રશ્ન બતાવી શકતા નથી :
હું કાળા સભ્યપદ કારણ કે (1), પ્રમાણિકતા , મને મદદ કરવાનું છે.
(2) ખૂબ વિશ્વસનીય હોઇ શકે છે.
(3) ઉપલબ્ધ કુલ ટકાવારી તમારા માટે સારું છે
તમારા એકાઉન્ટમાં નાણાં પછી.
તમે જરૂરી દસ્તાવેજો અનુસાર ભંડોળ અસ્તિત્વ સાબિત કરવા માટે તૈયાર છે જો કૉલ કરો , અને જલદી શક્ય છે, અને હું કૉલ કરવા માંગો છો , અને ફેક્સ નંબર, બેંક ની કિંમત મારા વિશ્લેષણ પણ સરળ કનેક્ટિવિટી આપે છે જુઓ.
આપનો આભાર.
મારી સમીક્ષાઓ
તમારા roselinempele

આ રહ્યો તે મેઇલનો સ્ક્રિનશોટ :

Height Of Spam In Gujarati

હવે પછીની પોસ્ટમાં કોમેન્ટ સ્પામ વિશે જણાવીશ અને તેમાં પણ કોમેન્ટમાં આવેલા એક રસપ્રદ સ્પામ મેસેજને અહીં મૂકીશ. જેનો અર્થ તમે સમજાવી આપો તો તમને મારા તરફથી પાર્ટી !!

Advertisements
3 ટિપ્પણીઓ
  1. તમને બહુ મોડેથી આવ્યું! અમને તો ક્યારનું આવી ગયું = https://www.facebook.com/permalink.php?story_fbid=404631556293292&id=598035526

    • 🙂

  2. આજના જમાના માં ઘણા લોકો મળશે આવા. મારા બ્લોગ માં નીચે ની પોસ્ટ જોઈ શકો છો

    http://wp.me/pZ53g-dm

    http://wp.me/sZ53g-cheaters

    http://wp.me/pZ53g-g3

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: