કંટેન્ટ પર જાઓ

મારુ નવુ લેપટોપ..

27 ફેબ્રુવારી,2013

આજે મારા ઉપકરણોના લિસ્ટમાં એક નવા ગેજેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકંદરે લેપટોપ લેવા માટે ઘણા મિત્રોના સજેશન્સ લેવામાં આવ્યા, ઓનલાઈન રિવ્યુ પણ જોવામાં આવ્યા. જેમાં મારા બજેટમાં ફિટ થાય તેવું અને સારા રિવ્યુ ધરાવતા લેપટોપમાં સૌપ્રથમ સ્થાને  હતુ Dell Inspirion 15R SE Turbo લેપટોપ. આ લેપટોપ પણ ઓનલાઈન ઇલેક્ટ્રોનિક શોપ ફ્લીપકાર્ટમાંથી જ ખરીદ કરવામાં આવ્યું છે.

inspiron-15r-se-7520-pdp-3

dell-15r-se-turbo-back-side

મેં જેટલા રિવ્યુ વાંચ્યા તેમાંથી લગભગ 80 ટકા રિવ્યુ પોઝિટીવ હતા, જે સારી બાબત હતી. અને અત્યારે લેપટોપ હાથમાં આવ્યા પછી પણ તે રિવ્યુ સાચા છે કે નહીં તેના વિશેનો શક દૂર થઈ જાય છે. એક સારા લેપટોપમાં હોવા જોઈએ તેવા બધા જ ફિચર્સ આ લેપટોપમાં છે.

જુઓ નીચેનો એક રમૂજી પણ સાચો રિવ્યુ..

dell-funny-review

 આ ગગો તો ડેલ લેપટોપ સાથે પ્રેમમાં પડી ગયો !! બિચારી ગર્લફ્રેન્ડ !!!

લેપટોપની સ્પીડ ટેસ્ટ અને સરખામણી :

ઓવરઑલ બેટર એટ ધીસ પ્રાઇસ

ઓવરઑલ બેટર એટ ધીસ પ્રાઇસ (Image by CNET)

મારા લેપટોપની કોન્ફિગ્યુરેશન્સ :

 • વિન્ડોઝ 8 (પ્રોફેશનલ વર્ઝન) ઓપરેટિંગ સિસ્ટમ
 • 8 GB DDR3 રેમ
 • 2 GB ગ્રાફિક્સ કાર્ડ ( AMD Radeon HD 7730M )
 • 1 TB (1024 GB) હાર્ડડિસ્ક
 • ઇન્ટેલ Core i7 3632QM પ્રોસેસર
 • 2.1 Ghz પ્રોસેસર સ્પીડ ( Turbo મોડમાં 3.2 Ghz )
 • Full HD ડિસપ્લે
 • USB 3.0 – ચાર પોર્ટ
 • WiFi, WiDi અને 1 મેગાપિક્સેલ વેબકેમેરા
 • DVD Writer ( Blue Ray DVD સપોર્ટ સાથે )
 • Cache Memory 6 MB
 • મેમરી કાર્ડ સપોર્ટ
 • બ્લુટૂથ 4.0
 • અને બીજા ઘણા બધા ફિચર્સ..

આ લેપટોપ વિશે વધુ…

Advertisements
3 ટિપ્પણીઓ
 1. divyesh permalink

  e badhu chhod dost e ketlanu aavyu ?

  • ₹ 66,000

 2. hirenkavad permalink

  ભાઇ સર્વર બનાવવા લીધુ છે કે શુ…? આવી કન્ફીગરેશનમાં તો અમે નાનુ સર્વર ચલાવીએ છીએ.. લોલ.

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: