કંટેન્ટ પર જાઓ

ફ્લીપકાર્ટ પરથી મફતમાં MP3 આલ્બમ્સ ડાઉનલોડ કરો

21 ફેબ્રુવારી,2013

આજકાલ ફ્લીપકાર્ટવાળાઓ ખુબ જ ખુશ લાગે છે, કેમ કે આવતી 28 ફેબ્રુઆરીએ તેના Flyte નામના ઓનલાઈન MP3 સ્ટોરનો બર્થડે છે !! અને તેના ભાગરૂપે તેઓ અમૂક પસંદ કરેલ કેટેગરીમાં આવતા ગીતો મફતમાં ડાઉનલોડ કરવા દે છે !!!

Flipkart Flyte Free MP3 Songs

જો તમે ફ્લીપકાર્ટ પરથી ઘણા બધા MP3 આલ્બમ મફતમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો સમય બગાડ્યા વગર ફટાફટ ફ્લીપકાર્ટ પર રજિસ્ટર થઈ જાવ અને જો તમે કોઈપણ સોંગ્સ કે આલ્બમને પછીથી ડાઉનલોડ કરવા ઇચ્છતા હો તો તમારી MP3 લાઈબ્રેરીમાં ઉમેરી દો, એટલે તમે ગમે ત્યારે આ ગીતોને તમારી Flyte MP3 લાઈબ્રેરીમાંથી ડાઉનલોડ કરી શકશો !!

લિન્ક :

Update : ફ્લીપકાર્ટે તેનો MP3 આલ્બમનો સ્ટોર બંધ કરી દીધો છે.

Advertisements
2 ટિપ્પણીઓ
  1. woow!! gr8 thanks for sharing this

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: