Skip to content

ટેસ્ટ પોસ્ટ


હા મિત્રો, ક્યારેક ક્યારેક ટેસ્ટ પણ કરવું પડે છે !! ટૂંક સમયમાં આ ટેસ્ટ વિશે સત્તાવાર જણાવવામાં આવશે !!

Advertisements

મારુ નવુ લેપટોપ..


આજે મારા ઉપકરણોના લિસ્ટમાં એક નવા ગેજેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકંદરે લેપટોપ લેવા માટે ઘણા મિત્રોના સજેશન્સ લેવામાં આવ્યા, ઓનલાઈન રિવ્યુ પણ જોવામાં આવ્યા. જેમાં મારા બજેટમાં ફિટ થાય તેવું અને સારા રિવ્યુ ધરાવતા લેપટોપમાં સૌપ્રથમ સ્થાને  વધારે વાંચો …

ફ્લીપકાર્ટ પરથી મફતમાં MP3 આલ્બમ્સ ડાઉનલોડ કરો


આજકાલ ફ્લીપકાર્ટવાળાઓ ખુબ જ ખુશ લાગે છે, કેમ કે આવતી 28 ફેબ્રુઆરીએ તેના Flyte નામના ઓનલાઈન MP3 સ્ટોરનો બર્થડે છે !! અને તેના ભાગરૂપે તેઓ અમૂક પસંદ કરેલ કેટેગરીમાં આવતા ગીતો મફતમાં ડાઉનલોડ કરવા દે છે !!! વધારે વાંચો …

રશિયાની ઉલ્કાવર્ષા અને લઘુગ્રહ


ગઈકાલે સવારે કોમ્પ્યુટર પર બેઠો અને તરત જ એક ટિવટર મિત્રએ ડાયરેક્ટ મેસેજ વડે મને રશિયામાં થયેલ ઉલ્કાપાત વિશે જણાવ્યું. તેણે એક વિડિયો પણ મોકલી આપ્યો જે કોઈ રશિયન વ્યક્તિ અથવા તો ન્યુઝ એજન્સીએ રેકોર્ડ કર્યો હતો. પછી તો આપણી ચેનલો પણ તે વિડીયો દેખાડવા લાગી અને તેની પાસે બીજા ફોટા પણ હતા નહીં, એટલે કરે પણ શું !! વધારે વાંચો …

કામ કરતી વખતે ટેન્શન !!


ઓફિસમાં કે ઘર પર કામ કરતી વખતે તમે ઘણી વખત ટેન્શન અનુભવતા હશો.  ખાસ કરીને જ્યારે અરજન્ટ બહાર જવાનું હોય અને કામ આવે ત્યારે આવા ટેન્શન ઉભા થાય છે. તમે, ટેન્શન અને થાક લાગે ત્યારે, બે પ્રકારની વાતો બનવી સામાન્ય છે !! વધારે વાંચો …

%d bloggers like this: