Skip to content

ડેલનું માઉસ, કસાબ અને વાંદરાઓ

27 નવેમ્બર,2012

નવા વર્ષની શુભકામના……… અશક્ય વાતો :

* નવા વર્ષની અશક્ય લાગેલી વાતોમાંથી એક વાત પુરી થઈ છે : કસાબને ફાંસી.

ડેલનું માઉસ :

* હું મોટાભાગની મારી જરૂરીયાતની ઇલેક્ટ્રિક આઈટમ્સ ફ્લીપકાર્ટ ( flipkart.com ) માંથી જ મંગાવું છું, ઘણા સમયથી એક મિત્રએ ગિફ્ટમાં આપેલું ( કોઈ EMC કંપનીનું ) માઉસ પરેશાન કરી રહ્યું હતું. જેનું સ્થાન લેવા માટે ડેલનું માઉસ ઓર્ડર કર્યું અને તે આવ્યું પછી જ આ પોસ્ટ લખવાનું શરૂ કરાયું છે, જોઇએ હવે તે કેટલા વર્ષ ચાલે છે !!

dell-wm112-wireless-mouse-picture

વાંદરાઓ :

* વાંદરાઓ દિવાળીની રજાઓ તેમના ગામડે કરીને પાછા ફર્યા હોય તેવું લાગે છે. ( હા, અમારે અહીં વાંદરાઓનો ત્રાસ બહુ જ છે. )

એક વાંદરો છેલ્લી 5 મિનિટથી મારા કોમ્પ્યુટર સામેની બારી બહાર બેસી રહ્યો હતો, થયું કે ચાલો “બકવાસ” ફોટોગ્રાફી કરીએ.

monkey-first

એક ફોટો પાડ્યો ત્યાં તો તેની નાતનો બીજો વાંદરો  ક્યાંકથી ટપકી પડ્યો અને હું બીજો ફોટો પાડુ તેની રાહ જોવા લાગ્યો. પછી તેને બંન્નેને મોબાઈલ કેમેરામાં સ્થાન આપ્યું 🙂

two-monkey

PS: ભવિષ્યમાં ક્યારેક ચાન્સ મળશે,તો તેના આખા 15-20ની સંખ્યાના કુટુંબ-કબીલાનો ફોટો મુકીશ. 😀

Advertisements
One Comment
  1. હે હે હે… બૉવ કરી…

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: