Skip to content

જીવનમાં કયારેક એવું બને છે… જ્યારે

4 નવેમ્બર,2012

જીવનમાં કયારેક એવું બને છે… જ્યારે

  • તમે કોઇકને સલાહ આપો, અને તે તેની કુશળ આવડતને કારણે નિષ્ફળ થાય અને તમને જશ આપે. !!
  • તમે રસ્તા પર પગ મુકો ત્યાં જ ખાડો હોય !!
  • તમારે ઇમરજન્સી (108 વાળો નહી :p ) કોલ કરવો હોય અને ત્યારે જ મોબાઇલમાં બેલેન્સ ઓછું હોય..
  • તમારે કોઇ પાર્ટીને જલ્દીથી પેમેન્ટ કરવાનું હોય અને ત્યારે બેંકવાળાઓ રાષ્ટ્રીય તહેવારની રજા ઉપર હોય.
  • તમારે વરસાદમાં બહાર જવું હોય અને અભરાઈએ ચડાવેલ રેઇનકોટ કે છત્રી કાઢતા ખબર પડે કે તે ફાટી ગયેલ છે.
  • તમારો કોઇ સરસ અને ફેવરીટ ટી.વી પ્રોગ્રામ આવતો હોય ત્યારે જ મહેમાન ટપકી પડે !!
  • તમે કોઇ પડોશી પાસેથી ઉછીની ઇલેક્ટ્રિક વસ્તુ વાપરવા માટે લાવો અને બગડી જાય.
  • તમે કોઇના લગ્નમાં સાત કામ પડતા મુકીને જાવ અને લગ્ન પત્યા પછી તે મહાશય એવો સુર કાઢે કે તમે તો આવ્યા જ નહોતા 😛
  • તમારો બોસ તમારા જન્મદિવસના દીવસે જ ખુબ જરૂરી ઓફિસ મીટિંગ ગોઠવી રાખે.

જિંદગીમાં આવા તો ઘણા બધા પ્રસંગો બનતા હોય છે, લિસ્ટ હજી સંપુર્ણ નથી, આમાંથી ઘણા પ્રસંગો તમારી સાથે અવારનવાર બનતા હશે, તમારા અનુભવો કોમેન્ટમાં આપી શકો છો.

Advertisements

From → સત્ય

4 ટિપ્પણીઓ
  1. ઉતરાયણ ના દિવસે જ પતંગ ના ચગે
    સેલેબ્રીટી ને મળવાનું થાય ત્યારે જ કેમેરો બગડેલો હોય
    અગત્યના કામ માટે બહાર જવાનું હોય , ઓલરેડી મોડું થઇ ગયું હોય ને બાઈક ચાલુ ના થાય

    • વેલ !! ઉતરાયણવાળું તો મારી સાથે પણ થાય જ છે 😛

  2. મારા જેવો કોમ્પ્યુટર એન્જિનિયર આવું જ કંઇક પણ એની ભાષામાં વિચારે…

    ૧.) ગર્લફ્રેન્ડનું સ્ટેટસ લાઇક કરીને કોમેન્ટ કરવા જતાં હોઇએ એ જ સમયે લાઇટ જાય.!
    ૨.) “Re: My Resume” એવું લખેલો મેઇલ Receive થાય (મીન્સ કે કોઇ કંપનીનો નોકરી માટે મેઇલ આવે) ત્યારે જ System હેન્ગ થઇ જાય.!
    😀 😀 😀

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: