Skip to content

માઇક્રોસોફ્ટ અને વિન્ડોઝ 8

25 ઓક્ટોબર,2012

ફાઈનલી, માઇક્રોસોફ્ટ કંપનીએ તેની ખુબ જ ચર્ચાયેલી નવી ઓપરેટીંગ સિસ્ટમ “વિન્ડોઝ 8” હમણાં એક કલાક પહેલા જ લોન્ચ કરી. lતો હવે ખબર પડશે કે આ નવી ઓપરેટીંગ સિસ્ટમ માર્કેટમાં તેનો કેવો ડંકો વગાડે છે. આમ તો મેં વિન્ડોઝ 8 નું પ્રિવ્યું વર્ઝન વાપરેલ છે, પણ ટેસ્ટિંગ કરતા હોઇએ ત્યારે ચાઇનાનો માલ જ સમજવાનો !! રીયલમાં તે વસ્તું ખાસ્સી હદે વ્યવસ્થિત હોય છે.

વિન્ડોઝ 8

*Image from Microsoft

માઇક્રોસોફ્ટના પ્રમુખના જણાવ્યા પ્રમાણે, આ નવું વિન્ડોઝ 8 એક સાથે 420 મિલિયન હાર્ડવેર (જેવા કે, કોમ્પ્યુટર મોનિટર્સ, પ્રિન્ટરર્સ, માઉસ, કિ-બોર્ડ) ને સર્પોટ કરશે !!!! અને આજે વિન્ડોઝ 8 ના એપ્સ (Applications) માટેનો સ્ટોર પણ લોન્ચ કરી દેવાયો છે.

આ લિન્ક પર વિન્ડોઝ 8 લાઈવ બ્રોડકાસ્ટ જોવા મળશે. અને મિસ થઈ ગયું હોય તો પણ રેકોર્ડેડ વિડીયો ઉપલબ્ધ થઇ જશે.

Advertisements
5 ટિપ્પણીઓ
  1. વિન્ડોઝ -૭ મારી પાસે નથી , એનો અફસોસ ચાલુ જ હતો; ત્યાં આ નવી ખબર તમે આપી. હવે તો ૮ જ વસાવવી પડશે.

    • મારા મતે, જો વિન્ડોઝ 8 વાપરવાની મજા લેવી હોય તો ટેબલેટ પી.સી પર મજા આવશે. અને તેની સિક્યોરિટી ખુબ જ સારી છે, તેના વિશે ફરી ક્યારેક આખો લેખ લખવો પડશે.

  2. good collections

  3. મેં હમણાં જ મારા લેપટોપ વિન્ડોઝ 8 માં અપગ્રેડ કર્યું છે. એક નવો અનુભવ ચોક્કસ છે પણ મજા આવે એવું સરળ છે.

    • સાચ્ચે જ વિન્ડોઝ 8 ખુબ જ સરસ લુક ધરાવે છે. અને આ ફાઈનલ વર્ઝનમાં કંઇ પ્રોબ્લેમ પણ નથી આવતા…
      આપની કોમેન્ટ બદલ ખુબ-ખુબ આભાર.

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: