Skip to content

1and1 ડોમેઇન રજિસ્ટ્રાર અને મારો અનુભવ

21 ઓક્ટોબર,2012

1and1.com એ ઇન્ટરનેટ પર .com , .uk જેવા ટોપ લેવલ ડોમેઇન ખુબ જ સસ્તામાં રજિસ્ટર કરી આપે છે. સાવ સામાન્ય ચાર્જ વસુલે છે, પણ તેનાથી તમને ખોટ જાય એ જેવી તેવી હોતી નથી. હમણાં જ મારે પણ કંઇક એવો જ અનુભવ થયો.

મારા એક ક્લાયન્ટને વેબસાઈટ માટે ડોમેન ડોઈતું હતું સસ્તામાં !!! અને આપણે 1એન્ડ1 ની વેબસાઈટ ખોલી અને $4 (અંદાજે 250 રૂપિયામાં) રજિસ્ટર કરી આપ્યું.  અને મુસીબતોની શરૂઆત પણ ત્યાંથી જ થઇ. તેના વેબહોસ્ટિંગ સાથે કનેક્ટ કરવા માટે મેં તેના નેમસર્વર બદલ્યા અને તે હજુ સુધી અપડેટ થયા નથી. Sad
સામાન્ય કંપનીઓ તમારા નેમસર્વર બદલતી વખતે 24 કલાકનો સમય આપે છે, પણ તે 10-15 મિનિટમાં બદલી જતા હોય છે, જે સારી બાબત છે.
જ્યારે 1and1[dot]com ના કેસમાં ઊલટું છે !! કોઇ પ્રકારનો સમય આપતા નથી, આપણે નેમસર્વર બદલાવીને સેવ કરીએ એટલે મેસેજ આવે કે તમારા નેમસર્વર બદલાઈ ગયા છે, પણ પરિસ્થિત પેલા કોર્પોરેશનના રસ્તા જેવી જ રહે છે.

મારા ક્લાયન્ટની વેબસાઈટ માટે મેં 28 કલાક પહેલા ચેન્જ કરેલા છે, હજુ સુધી 1and1ની કન્ટ્રોલ પેનલમાં સ્ટેટસ “Updating… ” એવું બતાવે છે !!

એક સલાહ : જો તમે ડોમેઇન લેવા માટે સસ્તો વિકલ્પ પસંદ કરતા હોય તો 1and1 ના લેતા, એનાથીયે સારા બીજા પ્રોવાઈડર્સ છે જેમ કે, NameCheap, Name, Godaddy, One.com

Advertisements
One Comment
  1. yup… ena karta godaddy lakh darje saru… 5 minutes ma domain propogation thai jay.

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: