Skip to content

ગુજરાતીસંસાર માટે મદદ જોઈએ છે.

30 ડિસેમ્બર,2010

મિત્રો આ બ્લોગ બનાવ્યાના માત્ર બે જ દિવસમાં મારે ગુજરાતી બ્લોગજગત અને બીજા ગુજરાતી મિત્રોની જાહેર સલાહની જરૂર પડી છે. અને મને વિશ્વાસ છે કે દરેક વ્યક્તિ જરૂરી મદદ કરશે જ..

ગુજરાતીસંસારની આ વેબસાઈટ http://gujaratisansar.amigowork.com/ ની હાલની ટેગલાઈન કઈંક આવી છે..

” ગુજરાતીસંસાર – ગુજરાતી બ્લોગજગતનું આંગણું.. “

આ સાઈટ બનાવતી વખતે મે આ ટેગલાઈન બ્લોગર મિત્રોને ધ્યાનમાં રાખીને બનાવેલી પણ  ગુજરાત અને ગુજરાતની બહાર રહેતા લોકો જો આ સાઈટ ખોલે તો તેના માટે કદાચ આ માફક ન આવે, અને આમ પણ મને કેટલાક અંગત મેઇલ આવ્યા છે જે કહે છે કે સાઈટની આ ટેગલાઈન બદલાવવી જોઈએ..

પછી મને કોઈ નવી ટેગલાઈન બનાવવાનો વિચાર આવ્યો કે જે ગુજરાતી હોવાનું ગુજરાતીપણું વ્યાખ્યાયિત કરે અને તે ખુબ જ સરળ અને સમજી શકાય તેવી હોય, પણ મારા પ્રયત્નો વ્યર્થ રહ્યા એટલે જ મારે અહીં પોસ્ટ મુકવી પડી છે..

બસ હવે મારે તમારી એ જ મદદ જોઈએ છે કે જો તમે મને કોઈક નવી ટેગલાઈન સુચવો તો હું તમારો ખુબ ખુબ આભારી થઈશ..

જો તમને કોઈક નવી ટેગલાઈન યાદ આવે કે જે આપણું ગુજરાતીપણું સુચવતી હોય, અને તે વાંચીને ગુજરાતી વ્યક્તિઓને અહેસાસ થાય કે ” હા હું ગુજરાતી છું તેનો મને ગર્વ છે.. ” તો પ્લીઝ…પ્લીઝ… નીચે કોમેન્ટ બોક્સમાં તે લખી નાખજો..

હું તમારા જવાબોની રાહ જોઈશ..

Advertisements
10 ટિપ્પણીઓ
  1. karo vahi jo dil kahe…

    man ma ave e lakhi de ne bhai…

  2. amar sadaa gujarati-avinaashi
    ???

  3. I dont see any need to change the tagline… as it is not showing anything close to Gujarat… it is talking about Gujarati (no matter where he is)…

    “ગુજરાતી બ્લોગજગતનું આંગણું..” is also good enough…

    • હિરેનભાઈ “ગુજરાતી બ્લોગજગતનું આંગણું..” આ ટેગલાઈન વાંચતા આ વેબસાઈટ માત્ર અને માત્ર ગુજરાતી બ્લોગરો માટેની વેબસાઈટ હોય તેવું લાગી રહ્યુ છે અને એટલે જ લોકો પાસેથી નવી ટેગલાઈનની સલાહ લેવાનું નક્કી કર્યુ છે..

  4. ગુજરાતી કલમનું હ્રદય…

  5. Uttam!

  6. Gujarati Guide – Surf and feel “ALL IS WELL”

    • I Think It Is Good..! But I Need More Slogans..

  7. અશોક વૈશ્નવ permalink

    ‘iગુજરાતી વિશ્વ’

    • અશોકભાઈ પાક્કુ થઈ ગયુ છે… !! ” ગુજરાતીસંસાર ગૃપ “

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: