Skip to content

ગુજરાતીસંસાર દ્ધારા નવી સેવા

9 ડિસેમ્બર,2010

મારા માટે તો આ ખુશીની વાત જ છે પણ કદાચ બ્લોગજગતને પણ આ ગમી શકે છે.બ્લોગ જગતમાં માત્ર બે-ત્રણ મિત્રોને બાદ કરતાં કોઇને પણ આ બાબતે જાણ નહોતી, છતાં પણ તમને જણાવવાનું જરૂરી લાગ્યુ ..

હું કેટલાક દિવસોથી ગુજરાતીસંસાર પર ઓછો સમય વિતાવું છું તેનું મુખ્ય કારણ એ જ કે હું ગુજરાતી બ્લોગ જગતના લાભાથેઁ એક નવી સેવા લોન્ચ કરવા માગું છું.

કોઈપણ પ્રકારના પોલ મતદાન વગર જ તે લોન્ચ કરવાનો વિચાર છે. આ વિશે છેલ્લા એક મહિનાથી પ્રયત્નો કરી રહ્યો છું અને આખરે તેના છેલ્લા તબક્કામાં આવી ગયો છું ..

નીચે પ્રક્રિયા કેટલે પહોંચી તેની ટકાવારી લખી છે..

100% |||

અને હાલ અંતિમ તબક્કાનું 100%  કાયઁ પુણઁ થઈ ચુક્યુ છે અને સેવા લોન્ચ થઈ ગઇ છે.

Advertisements

From → સત્ય

8 ટિપ્પણીઓ
  1. મયુરભાઈ ગુજરાતી બ્લોગ જગતના લાભાથેઁ એક નવી સેવા જલ્દી લોન્ચ કરો તેવી આશા અને આ પ્રોજેક્ટ માટે તમને ખુબ ખુબ શુભેચ્છાઓ . તમે જલ્દી અને ઘણી બધી આ પ્રોજેક્ટમાં સફળતા મેળવો .

    • હા રૂપેનભાઈ આ સેવા બ્લોગર મિત્રો માટે જ છે, અને જો તમારો બધાનો સાથ મળશે તો જ મને સાચી સફળતા મળશે..

  2. Congrets….and Waiting for New Service…

  3. Though nothing is revealed… you are generating great curiosity around your project/service… All the very best…

    • મિત્રો પણ હું સતત ગુજરાતી ટાઇપિંગ કરીને કદાચ અંગ્રેજી ટાઈપિંગ ભુલી જઈશ…

  4. પેલું ગુજ્જુ હાસ્યપ્રદ અંગ્રેજીમાં કહીએ છીએ એમ કહું ને તો…..

    ” મે તો બૌ જ ઈગર છે હો આવું બધું લર્ન કરવા….

    એન્ડ યુ નો…

    બધ્ધાએ આવું લર્ન કરવા પણ જોયે….

    જમાના પ્રમાણે તો રે’વા જોઈએ કે નઈ યાર…”

    મયુર ભાઈ, ખરેખર ખુબજ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છું….

    આમેય જે વિષય પોતાના અભ્યાસક્રમમાં ના હોય એ વિષય બધાને વધારે ગમતો હોય છે, હું કઈ રીતે અપવાદ હોઈ શકું…. [વાત થઈ છે એટલે તમે જાણો જ છો..]

  5. ગુજરાતી બ્લોગ જગત માટે આ સારા સમાચાર છે.

    ગજબનો સસ્પેન્સ ઊભો કર્યો છે!

  6. સારા સમાચાર ને યથા યોગ્ય પ્રયત્ન દ્વારા સમયસર યથાર્થ કરી સફળતા મેળવો તેવી શુભેચ્છા

    http://das.desais.net

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: