Skip to content

એક કલાકનો પગાર 13,95,000 ..?

9 નવેમ્બર,2010

કોઈપણ વ્યકિત કે જેની ઉંમર 18 કે તેથી વધુની હોય અને જાપાનમાં રહેતી હોય તે આ જોબ માટે એપ્લાય કરી શકે છે.આ સિવાય અન્ય કોઈપણ પ્રકારની યોગ્યતાની જરૂર નથી.

એક બ્લોગ Daily Odd News And Crazy Facts ના જણાવ્યા પ્રમાણે જાપાન સ્થિત ડોમિનો પીઝા નામક કંપની 25મી  એનિવસઁરી ઊજવી રહી છે જેની ખુશીમાં તેણે આ જાહેરાત કરી છે.

મને આ માહીતી Odd News And Crazy Facts પરથી મળી છે આ રહી લિન્ક ..

Advertisements

From → સત્ય

3 ટિપ્પણીઓ
  1. કોઈક મને જાપાનની સીટીઝનશીપ અપાવો પ્લીઝ 🙂
    સરસ માહિતી મયુરભાઈ

  2. How can I apply for this job?? 😉

    • પહેલા તો તમારી પાસે કાયદેસર રીતે જાપાનની સીટીઝનશીપ હોવી અનિવાયઁ છે..
      અને
      હિરેનભાઈ જો આ નોકરી આમ જ મળી જાય એમ હોય તો હું અહીં પોસ્ટ શું કામ લખુ ? નોકરીએ જ ના લાગી જાઉં…?

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: