Skip to content

દરેક ગુજરાતી બ્લોગર મિત્રો માટે..

3 નવેમ્બર,2010

દરેક બ્લોગર મિત્રો કે જે ઓનલાઈન ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની પ્રસિદ્ધ માટે પ્રયાસ કરી રહ્યા છે આમ તો આ પ્રયાસ નહીં પણ સફળતા જ કહેવાય.

વડઁપ્રેસ તથા બ્લોગરના પણ આપણે આભારી છીએ જેની આ સરસ અને સુવિધાજનક બ્લોગ સિસ્ટમ વડે ગુજરાતી ભાષાનું કામ સરળ બન્યુ.

દરેક ગુજરાતી મિત્રોને મારા તરફથી એડવાન્સમાં દિવાળીની હાદિઁક શુભકામના અને સાથો સાથ નવા વષઁની કારણ કે તે દિવસે તો આપણે બધા મહેમાનોની આગતા સ્વાગતામાં હશું. કદાચ સમય મળે પણ ખરો.તેના કરતા એડવાન્સમાં જ તમને બધાને કહી દઉં…

આપની દિવાળી શુભમય રહે અને

આપના માટે આ નવું વષઁ ઘણી બધી ખુશીઓ લઈને આવે.

મયુર ( ગુજરાતીસંસાર )..

મારી સાવઁજનિક ઇચ્છા : વડઁપ્રેસ કે બ્લોગર (ગુગલ) વાળા કાંઇક દીવાળી અને નવા બેસતા વષઁ ને માન આપીને બ્લોગર મિત્રો માટે કંઇક નવી  ખુશ કરીને હચમચાવી નાખે તેવી જાહેરાત કરે તો મજા પડે.

અન્ય નોંધ :

થોડાક સમય પહેલા મારી ઇચ્છા ઓનલાઈન PHP અને HTML વેબ લેન્ગવેજ વિશે એ ટુ ઝેડ માહીતી મુકવાની હતી તેમાં કેટલાક પ્રતિકૂળ સંજોગોને કારણે વિલંબ થયો છે. પણ તે હવે નવા વષઁમાં જ પુરી કરીશ.

કેટલીક મારી અન્ય સેવા..

લાઈવ ગુજરાતી સમાચાર ટેક્સ્ટ (લખાણ) સ્વરૂપે..

સંદેશ,દિવ્યભાસ્કર,ગુજરાત સમાચાર તથા અન્ય બીજા ઘણા સ્થાનિક અને ઇ-ન્યુઝ પેપર પર મુકાયેલ તરતના નવા સમાચારો ગુજરાતી વલ્ડઁ સમાચાર પર. તે પેજ પર જવા માટે  અહીં ક્લિક કરો.

તેની ટુલબાર ડાઉનલોડ કરવા અથવા વધુ મદદ માટે અહીં ક્લિક કરો..

ટુલબારની વિશેષતા :

 • આ ટુલબારમાં એક સમાચાર પટ્ટી આવશે જે ધીમે-ધીમે ચાલતી રહેશે. અને નવા સમાચારની અપડેટ આવશે તો તરત જ તે ઉમેરાઈ જશે.
 • ટુલબારનો ઉપયોગ કરવાથી તમારે વારંવાર ઉપર જણાવેલ ગુજરાતી વલ્ડઁ સમાચારના પેજ પર જવું નહીં પડે.
Advertisements

From → સત્ય

11 ટિપ્પણીઓ
 1. મયુરભાઈ આપને પણ દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ .

 2. હેપ્પી દીવાલી મયુરભાઇ…

 3. Arvind Adalja permalink

  આપને દિપાવલીની શુભ કામનાઓ અને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે પરમ કૃપાળુ પરમાત્મા આવનારા દિવસોમાં આપ સર્વેની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે તેવી મારી હાર્દિક પ્રાર્થના.
  સ-સ્નેહ
  અરવિંદ

 4. Wishing you Happy Diwali and Prosperous New Year…
  You are doing good efforts and I am sure it would make reading latest news easy… All the Best…

  • તમને પણ દિવાળી અને નવા વષઁની ખુબ શુભેચ્છા અને આપના માટે આ નવું વષઁ ઘણી ખુશીઓ લઈને આવે..

 5. સ્વપ્ન જેસરવાકર permalink

  શ્રી મયુરભાઈ,

  દીપાવલીની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન

 6. જો મેક ડોનાલ્ડસ વાળો INDIA માં આવી ને એનું મેનુ બદલે તો વર્ડપ્રેસ કેમ ગુજરાતી ને ના ઉમેરે.

 7. saru kam karyu bhai

 8. sarash mahiti

Trackbacks & Pingbacks

 1. HTML અને PHP ઓનલાઈન શીખો ગુજરાતીસંસાર પર « ગુજરાતીસંસાર

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: