Skip to content

શું ચીન ફરી હુમલો કરવા ઇચ્છે છે?

6 મે,2010

 

ચીની હેકરોએ ભારતીય દુતાવાસોના કોમ્પ્યુટરો હેક ક્યાઁ …

આવા સમાચારો તો દર અઠવાડીયે અખબારોના મુખ્ય પેજ પર આવે જ છે, પણ આપણી સરકારનું પેટનું પાણી હલતું નથી..
ક્યારેય એવા સમાચાર જાહેરમાં કે ગુપ્ત રીતે સાંભળ્યા કે ભારતે ચીન કે તેની જેવા બીજા સ્વાથીઁ દેશની સિક્રેટ તફડાવી?
જવાબ …ના
અને જો કદાચ હા તો પણ સોએ એક બનાવ બન્યો હશે..
કારણ આપણે આપણી જુનવાણી નીતીઓને વરેલા છીએ કે “કોઇ આપણને ખલેલ પહોંચાડે તો ભલે,આપણે તેને માટે કાંઈ નહીં કરવાનું”

” દયા પરમો ધમઁ “

આ બાબત સામાન્ય નથી ખુબ જ ગંભીર છે
કારણકે સામાન્ય લોકોના કે યુનિવસિઁટીના કોમ્પ્યુટરો હેક થયા હોત તો ચાલત પણ આ તો ભારતીય સંરક્ષણને લગતી વ્યુહાત્મક માહીતી અને ખુબ જ ખાનગી માહીતી ધરાવતા કોમ્પ્યુટરો હેક થયા છે
આપણા નેતાઓ અત્યારે અંદરો-અંદર પોલિટિક્સ રમે છે,પણ તેને કદાચ ખબર નથી ચીન આપણી સાથે પોલિટિક્સ રમી રહ્યુ છે.તે હાલ ગમે તેમ કરીને ભારતની સુરક્ષાને લગતા પાસા અને વ્યુહાત્મક માહીતી જાણી લેશે અને ગમે ત્યારે

તેની સાથે આપણી બોલાચાલી કે કશાક કારણોસર ઝઘડો થશે કે યુદ્ધ જેવી પરીસ્થિતિ સજાઁશે ત્યારે આપણી બધી ગુપ્ત વાતો તેઓ જાણતા હશે અને આપણે “ઠન-ઠન ગોપાલ”.
ઉ.દા;     ભારત-ચીન યુદ્ધ 1965 (હીંદી-ચીની ભાઈ-ભાઈ અને યુદ્ધ શરૂ..)

તેનો ઇરાદો શો છે?
શું ચીન ફરી હુમલો કરવા ઇચ્છે છે?
1965નું પુનરાવતઁન?
યુદ્ધ કરવા માટે જરૂરી બાબત છે દુશ્મન દેશો વિશે ગમે તેટલી માહીતી ચોરવી કે જાસુસી કરવી..
લાગે છે કે તે હેકિંગ કરીને આપણી સંરક્ષણને લગતી દરેક નબળી નસ જાણી લેવા માગે છે.

હજુ પણ સમય છે ચેતી જવાનો ..
બીજી એક વાત કે આપણા પર તે સાયબર એટેક કરી શકે તો શું આપણી પાસે હેકરોનો સ્ટોક ક્યાં ઓછો છે?
તેની માહીતી ગુપ્ત રીતે ચોરો જો ચીનના સત્તાવાળા આ બાબતે આપણને ચેતવે તો તેનું ગળું આપણા પંજામાં
જવાબ આપી દો તમારા હેકરોને અમારા દુતાવાસ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોના કોમ્પ્યુટરો હેક કરતા બંધ કરાવો એટલે અમે પણ બંધ..
આવી રીતે “ઇંટનો જવાબ પત્થરથી” આપવા માટે આપણી પાસે મજબુત પુરાવા હોવા પણ અનિવાયઁ છે..

મગજને બુદ્ધી આપતું વાંચન :

ભારતની પીઠમાં ચીની ખંજર

ભારતની ચૂપકીદી ચીનની ચાપલૂસાઈ

Advertisements

From → સત્ય

One Comment
  1. Till date India has not learnt “tit for tat” tactic n that costs it dear everytime.

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: