Skip to content

મેથ્સમેજિક

27 એપ્રિલ,2010

મિત્રો,મારી એક્ઝામમાં ભંગ પાડીને આ પોસ્ટ મુકુ છું તેનું એક જ કારણ છે, કે આજે સવારે આને લગતો મેસેજ મારા ફોન પર આવ્યો અને મને આ જાદુ ગમી ગયો જે તમારા માટે અહીં મુકુ છું..

ટ્રીક આ પ્રમાણેની છે  13837 * તમારી ઉંમર * 73

બસ જવાબ આવે તે જોતા રહેશો અને હા ઉંમર પ્રમાણે જવાબ બદલાશે ખરો પણ બધા જવાબ જોડીઓમાં જ હશે જેમ કે, 10101010
જો તમને આ ટ્રીક પહેલેથીજ ખબર હોય તો મને ઇ-મેઇલ પર જણાવશો? કે તમને ટ્રીક કેવી લાગી..?

Advertisements
2 ટિપ્પણીઓ
  1. rajnikumar permalink

    i love surat

  2. its amazing formula… liked to do it… hope you will post such kind of posts in future…

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: