Skip to content

3485=20 કેવી રીતે..?

17 એપ્રિલ,2010

ક્યારેક તમને વિચાર આવતો હશે કે ક્યારેક આંકડાની માયાજાળ કરીએ અને કઇંક નવું કરીએ, જે દરેક વ્યકિત જોઇને દંગ જ રહી જાય તો આ રહ્યો તમારા માટે એક સંપુણઁ કોઈપણ જાતની ખામી વિનાનો ..

હવે તમે જ જોઈ લો નીચે શું છે…

નોંધ : – હું પ્રોજેક્ટસ્ વિભાગમાં તમને અલગ-અલગ પ્રકારના પ્રોજેક્ટસ્ તથા વિવિધ જરૂરી પ્રોગ્રામો આપતો રહીશ …

આ એક એવો સી પ્રોગ્રામ છે કે જેમાં તમે જે કોઈપણ નંબર લખશો, તેનો સરવાળો કરી આપશે

ઉ.દા; If You Have Entered 3485 Then Answer Is (3+4+8+5) = 20.

#include<stdio.h>
#include<conio.h>

void main()
{
int a,n,sum=0;
clrscr();
printf(“Enter Any Number That You Want n“);
scanf(“%d”,&n);
while(n!=0)
{
a=n%10;
sum=sum+a;
n=(int)(n/10);
}

printf(“Sum Of The Number Is %d“,sum);
getch();
}

Advertisements
2 ટિપ્પણીઓ
  1. જો તમારે આ કાર્યક્રમ લિનક્સમાં ચલાવવો હોય તો,

    #include

    void main()
    {
    int a,n,sum=0;
    printf("Enter Any Number That You Want n");
    scanf("%d",&n);
    while(n!=0)
    {
    a=n%10;
    sum=sum+a;
    n=(int)(n/10);
    }
    printf("Sum Of The Number Is %d ",sum);
    printf("n");
    }

    પ્રમાણે લખવો પડે. તેને sum.c કે એવું કંઈક નામ આપો.
    કમ્પાઈલ કરવા માટે,
    $gcc sum.c
    જો કોઈ error ન આવે તો, a.out નામની ફાઈલ બની હશે.
    પછી,
    $./a.out
    કરતાંં કાર્યક્રમ ચાલશે 🙂

  2. 🙂 તમને વધારે અટપટા પ્રોગ્રામ બનાવવાનો શોખ હોય તો project euler માં ભાગ લેવા જેવો છે. વધુ મારા બ્લોગ પર થી: (પ્રોજેક્ટ ઓયલર – ગણિત ના ખેરખાઓ માટે) http://igujarati.wordpress.com/2009/07/25/project_euler/

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: